Invite friends and family to read the obituary and add memories.
We'll notify you when service details or new memories are added.
You're now following this obituary
We'll email you when there are updates.
Select your format and elements to print
Jayantilal Rambhai
Patel
Jan 1, 1960 — Feb 6, 2025
Marshall
A funeral service for Jayantilal Rambhai Patel, 65, of Marshall, Texas will be held at 10:00 a.m., Monday, February 10, 2025, in the Chapel of Downs Funeral Home. A visitation for family and friends will be held from 4:00 p.m. to 6:00 p.m., Sunday, February 9, 2025, at the funeral home. Mr. Patel passed away on February 6, 2025, in Marshall, Texas.
જયંતિલાલ રામભાઈ પટેલ, ૬૫ (માર્શલ, ટેક્ષાસ - માણેકપોર, મઢી) એમનો જન્મ તા. જાન્યુઆરી ૦૧, ૧૯૬૦ ના રોજ વાંસદા ઉપસળ ઇન્ડિયામા થયો હતો. પિતા, રામભાઈ ખુશાલભાઈ પટેલ અને માતા, લક્ષ્મીબેન રામભાઈ પટેલ ના પુત્ર જયંતિલાલ રામભાઈ પટેલ નું તા. ફેબ્રુઆરી ૦૬, ૨૦૨૫ ના રોજ માર્શલ, ટેક્ષાસ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. એમના લગ્ન ડિસેમ્બર ૧૩, ૧૯૮૧ ના રોજ ઉષાબેન પટેલ (સેગવા, કામરેજ) સાથે થયા હતા.
ગ. સ્વ. ઉષાબેન જયંતિલાલ પટેલ
સ્નેહાબેન ભાવેશભાઈ પટેલ (પુત્રી)
ક્રિષ્નાબેન પીનલભાઇ પટેલ (પુત્રી)
રાગિનીબેન રોનક્ભાઇ પટેલ (પુત્રી)
રાહુલકુમાર (સાગર) જયંતિલાલ પટેલ (પુત્ર)
દિક્ષિતાબેન રાહુલકુમાર પટેલ (પુત્રવધુ)
પૌત્ર/પૌત્રીઓ :- દેવેન, દિલન, જીયા, પ્રિષા, અક્ષર, હૈલી, હૈડી
Sunday
Downs Funeral Home
4:00 - 6:00 pm
Monday
Chapel of Downs Funeral Home
Starts at 10:00 am
Visits: 0
This site is protected by reCAPTCHA and the
Google Privacy Policy and Terms of Service apply.
Service map data © OpenStreetMap contributors